The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
writer Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writer quote can lift spirits and rekindle determination. writer Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Good Morning! 🌅
સારાંશ - જીવન 'મરીએ નહીં ત્યાં સુધી' રાહ જોવાનું માટે નહીં પણ, 'હારીએ નહીં ત્યાં સુધી' પ્રયત્ન કરતા રહેવા માટે છે... તો ચાલો, ફરીથી એક સૂર્યોદય થઇ ગયો છે, નવો પ્રયત્ન શરુ કરીએ? ⏳👩🔧👨🔧
વધુ વાંચવા માટે ચોક્કસ મુલાકાત લેશો ...👇👇👇
https://swatisjournal.com/daily-quotes-week-four-december-2020
-
-
-
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
હવે, સૂક્ત એટલે ‘જે સારામાં સારી રીતે કહેવાયેલું છે એ!’ તો ચાલો, સ્ત્રીઓ વિશે હું જે અનુભવું છું એટલું સારામાં સારી રીતે કહેવાનો પ્રયત્ન કરી જોઉં. તમે પણ મારી જેમ જ આસપાસમાં “नाना रूपेण संस्थिता|” સ્ત્રીઓ જોઈ હશે પણ, તેમાં રહેલી વિવિધતા બાબતે ક્યારેય વિચાર કર્યો છે? એક નાનકડું વર્ગીકરણ જોઈએ.
આ સમસ્ત ગ્રહ પર સ્ત્રીઓ કાળી, ગોરી, ઘઉંવર્ણી કે બીજા કોઈ પણ રંગની (તમને ખબર હોય તો જણાવશો!) કેમ ન હોય તેમને મોટાભાગે નીચેના વર્ગોમાં મૂકી શકાતી હોય છે એવું મારું માનવું છે.... 👇👇👇
https://swatisjournal.com/06-stree-sukta
-
-
-
#series #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
લોકો ઘણી વખત ધર્મ અને શ્રદ્ધા એક હોવા વિશે ગુંચવણ અનુભવતા હોય છે જયારે કે મારું માનવું છે કે, બંને એકબીજાથી જોડાયેલા ચોક્કસ છે છતાં, અર્થની દ્રષ્ટીએ તદ્દન ભિન્ન છે. શ્રદ્ધા એ આપણી અને આપણા ઈશ્વર વચ્ચેની અંગત બાબત છે. શ્રદ્ધા એ આપણું તરણું છે જે ઝાલીને આપણે જીવનની વૈતરણી પાર ઉતરી શકીએ છીએ; જયારે કે ધર્મ એક આખી અલગ જ વિભાવના છે. શ્રદ્ધાને કોઈ નિયમનાં બંધન હોતા નથી જયારે, ધર્મ તો છે જ નિયમો અને તેમનાં અનુસરણ વિશેનો ખ્યાલ.ધર્મ અને શ્રદ્ધા વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ તફાવત કોઈ હોય તો એ છે સમૂહ કે સમુદાય! શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે તો,ધર્મ એ અમુક ચોક્કસ માન્યતાઓ સાથે સહમત થતા એક આખા જન-સમૂહ દ્વારા અનુસરવામાં આવતા એકસમાન નિયમો કે પ્રણાલી છે.
જગતનાં સૌથી પુરાતન ધર્મ વિશે વાંચવાનું રોચક લાગતું હોય તો, આ આર્ટિકલ આપને માટે જ છે.. 👇👇👇
https://swatisjournal.com/guj-01-the-foundation-of-hinduism
આપના વિચારો, મંતવ્યો સદૈવ આવકાર્ય છે. ✍️🙏
-
-
-
#series #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
My Article on Chandrayaan 3 in Hindi.
Click here to read:- 👇👇👇
https://sahityaarpan.com/content_details.php?ID=NzMxMTYwNDkzOC4zNjM=
#vish_info #vishakha_writer #Informative #gkinhindi #mustread #educational #gujjurocks #જાણવાજેવું #chandrayaan3mission #Chandrayaan3 #hindiarticle #writer #mustread #articlewriting
પ્રિય મિત્રો,
શબ્દોને મેં કાગળ પર પ્રેમથી ઉતાર્યા છે,
ગમે તો એ શબ્દોને હૃદયથી વધાવી દેજો..
પુસ્તક લખવાનો આ મારો બીજો પ્રયાસ છે, સાથે સાથે સાહિત્યનાં રસ્તા પર આગળ વધવાનો પણ એક પ્રયત્ન છે. આ વિશ્વમાં મારુ બીજું પુસ્તક છે, "હિતકારી" પ્રેરણાત્મક કવિતા સંગ્રહ. આ કવિતા સંગ્રહમાં મનુષ્યનું હિત ઈચ્છે એવી ૧૦૧ કવિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. "જે વાંચશે એ જરૂર માણશે"
“જ્યાં સાહિત્ય નથી, ત્યાં સંસ્કાર નથી” એટલે સાહિત્ય તો બધાનાં ઘરે વસાવેલું જ હોવું જોઈએ. મનુષ્ય જન્મે એટલે પછી એનું મૃત્યુ નજદીક આવતું જતું હોય છે, આથી એક એક ક્ષણનો ઉપયોગ મનુષ્યએ ઈમાનદારી પુર્વક કરવો જોઈએ..
મહેંકી ઉઠે મન એવી તું સુગંધ બની જા,
પ્રેરણા આપે એવી તું વાર્તા બની જા,
ખીલી ઉઠે તન એવી તું સવાર બની જા,
બધાને ગમે એવી તું કવિતા બની જા..
આ સમયમાં પુસ્તકો વાંચવાનો ક્રમ ખુબ જ ઘટયો છે. આથી આપણે બધાંએ દરેક મનુષ્યને પુસ્તકો વાંચવાની પ્રેરણા જરુર આપતાં રહેવું જોઈએ, સાથે સાથે તેનાં સાચાં અર્થને સમજીને તેને આપણા જીવનમાં ઉતારતા રહેવું જોઈએ. મને આશા છે કે આ પુસ્તક બધાને જીવનમાં જરૂર ઉપયોગી થશે..
મારા પુસ્તકનું સરનામું :
Amazon: https://www.amazon.in/dp/9394059822
Kindle : https://amzn.eu/d/65v7wni
Flipkart: https://dl.flipkart.com/s/lQk7BpuuuN
Author/Poet : Manoj Navadiya - મનોજ નાવડીયા
Publisher : Nexus Stories Publication , Surat
Book weight: 160 gms
Page count : 126 Nos.
પુસ્તક વાંચીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપજો..
ખુબ આભાર,
મનોજ નાવડીયા
Manoj Navadiya
#heetkari #vishvkhoj #gujaratisahitya #gujaratipoem #gujaratikavita #manojnavadiya #gujaratibooks #gujaratistory #onlinegujaratibooks #gujaratimotivation #gujaratisuvichar #gujaratiSahitya #gujaratibookstore #bookstagram #book #newrelease #bookshelf #books #bookaddict #author #writer #bookcommunity #learning #reading #bookrecommendations #bookseverywhere #booklovers #bookofinstagram #સારાવિચાર #મારાવિચાર
#உலகம் #கிராஜநாரயணன் #kirajanarayanan
#tamilquotes #tamilkavithaigal #tamilkavithai #tamilan #kavithai #inspirationalquotes #writersofindia #writerslife #tamilstatus #quotesaboutlife #quotesdaily #ranadheeranprasanna #prasannapugazh #tamilwriters #tamilwriterscommmunity #tamilwriter #tamil #writer #writers #quotes #writerscommunity #thoughts #poetry #quote #stories #quoteoftheday
#பன்னிரண்டுயானை #குறுநாவல் #கருணை #வாழ்க்கை
#tamilquotes #tamilkavithaigal #tamilkavithai #tamilan #kavithai #inspirationalquotes #writersofindia #writerslife #tamilstatus #quotesaboutlife #quotesdaily #ranadheeranprasanna #prasannapugazh #tamilwriters #tamilwriterscommmunity #tamilwriter #tamil #writer #writers #quotes #writerscommunity #thoughts #poetry #quote #stories #quoteoftheday
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.