Gujarati Shayri by alpprashant : 111329245

રાત આજની હજી બાકી છે
વાત આજની હજી બાકી છે
સુરજ ઉગશે સવારે, એ નક્કી છે
પણ, આ "અલ્પ" કિસ્મત વાંકી છે

©"અલ્પ" પ્ર

read more

View More   Gujarati Shayri | Gujarati Stories