The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
prashantpanchal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful prashantpanchal quote can lift spirits and rekindle determination. prashantpanchal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
તારી હરએક હરકતમાં પડઘો મારી મુહબ્બતનો છે
મુખેથી ના ઉચ્ચારે તું, કસુર એ તારી નાદાનિયતનો છે
©"અલ્પ" પ્રશાંત
#alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #November2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry #poet #poetrylover #hindi
કાંઈ કામ ના આવ્યો મારો આ શણગાર
એણે તો વ્હાલો જ લાગ્યો એનો અલગાર
©"અલ્પ" પ્રશાંત
#prashantpanchal
શમણાં તારા ના આવે એથી સુતો નથી હું રાતભર
થાકેલાં નયનોનેય આરામ આપતો નથી હું પળભર
©"અલ્પ" પ્રશાંત
#prashantpanchal
ખુશ છું ને કારણમાં તું છે
જગથી લડીને સાથમાં તું છે
પ્રકૃતિ! "અલ્પ" કણકણમાં તું છે
ફિકર શું મને? મારી બાથમાં તું છે
©"અલ્પ" પ્રશાંત
#prashantpanchal
આમ રાત આખી જાગવાનું ક્યાં લગી
શું આવી જ હોય છે "અલ્પ" દિલ્લગી
©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
#alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #march2020 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry #poet #poetrylover #hindi
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.