Lifequotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Lifequotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Lifequotes quote can lift spirits and rekindle determination. Lifequotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Lifequotes bites

ભલે લાખ કમાયા પણ અંતે તો રાખ જ થવાના,

મિત્રો ભલે હજાર હોય, પણ અંતે તો એકલા જ જવાના

તારું મારું કરી અહિયાં ભલે છેતરી લેશો કોઈને,

પણ ઉપર તો લેખા જોખા નો હિસાબ આપવો જ પડશે

.

.

.

.

.

.

.

.

.

.

.

✍️ મારા વિચારો મારી કલમે ✍️

@quotesbyme_angelpatel

#lifequotes #dailyquotes #lovequotes #like #motivationalquotes #instagram #life #quoteoftheday #bestquotes #inspirationalquotes #follow #motivation #quote #quotestagram #inspiration #quotesoftheday #powerfulquotes #mythoughts #amazingquotes #quotesdaily #goodquote #writersofinstagram #poetry #liferules #quotesandsaying #mylife #successquote #quotesbyme @angel._patel

દરેક પરિણીત પુરુષને એક નાનકડી અરજ.........

 પોતાના સગાવહાલા ને છોડી

અને માયા ના બંધનો ને તોડી,

જયારે કોઈ દીકરી એનો ઘર સંસાર માંડવાની શરૂઆત કરે,

ત્યારે એનો થોડો સહારો બનજો,

ભૂલ કરે ત્યારે એને બે કડવા વેણ કહેવા કરતા,

પ્રેમથી સમજાવજો,

જ્યાંરે નૈયા ડૂબતી જણાય તો એને ડૂબતી બચાવજો,

કેમકે તમારું ધ્યાન રાખવા માટે તો ઘણા હશે,

પણ એનું ધ્યાન રાખવાવાળા જીવથીય વધારે વહાલા

એના માતાપિતા એની સાથે નહિ હોય,

માટે હંમેશા એ દીકરીની વેદનાને સમજજો....................



.

.

.

.

.

.

.

.

.

.

.

.

✍️ મારા વિચારો મારી કલમે ✍️

@quotesbyme_angelpatel

#lifequotes #dailyquotes #lovequotes #like #motivationalquotes #instagram #life #quoteoftheday #bestquotes #inspirationalquotes #follow #motivation #quote #quotestagram #inspiration #quotesoftheday #powerfulquotes #mythoughts #amazingquotes #quotesdaily #goodquote #writersofinstagram #poetry #liferules #quotesandsaying #mylife #successquote #quotesbyme @angel._patel

કિતાબ જેવું હોય છે, આપણું જીવન
સામે વાળાના અર્થઘટન પ્રમાણે
એમને આપણે સમજાઈએ..

કોઈ આપણને પસ્તીમાં મૂકશે,
તો કોઈ show case મા,
બહુ ઓછાં લોકો હશે, જે આપણને વાંચવા પ્રયત્ન કરશે.
અને એમાં પણ બહુ ઓછાં હશે કે જે યાદ રાખશે.

#LifeQuotes By Priten

ખાલી ખિસ્સા
કરતા
ખાલી દિમાગ
વધારે ખતરનાક છે.

#Lifequotes by Priten

દિમાગમાં કચરો નાખશો તો, જીંદગી ઉકરડો બની જશે,
અને
સારા વિચારો નાખશો તો, ઉપવન..

- અજ્ઞાત

સાયકલ લઈને કામે જનારાને
જીમ માં જવાની જરૂર નથી પડતી
અને
કારમાં ઓફીસે જનારા ને
જીમમાં જઈને સાયકલ ચલાવવી પડે છે..

જિંદગીમાં જે *શ્રમ* નું મહત્વ નથી સમજતા
એમને તબિયત, પૈસા આપીને *ખરીદવી* પડે છે.

#LifeQuotes
#priten 'sCreation

બીજા દ્વારા અપાતો
*આવકારો*
(welcome given by others)
તમારી અને એમની
*આવક*
ઉપર આધારિત હોઈ શકે છે

#LifeQuotes
#priten 'screation

જિંદગીને google ઉપર શોધવા જશો તો ક્યારેય નહીં મળે,
એના માટે તો મોબાઈલની દુનિયા માંથી બહાર નીકળવું પડશે..

#LifeQuotes by Priten

નથી થતું દુઃખ હવે ઉપેક્ષાથી
કારણ કે
લોકો ફક્ત બોલાવે છે કામથી

#LifeQuotes by Priten
#priten 'screation

Quantity કરતા QUALITY મહત્વની છે.

આ વાત સબંધો માટે પણ લાગુ પડે છે.

#Lifequotes By Priten
#priten 'screation