હૂંફ

કાળા ડિબાંગ ડામરનાં ધગધગતાં રસ્તા પર દૂર દેખાતું એક છાયાળું વટવૃક્ષ કે પછી છોલાયેલાં ગોઠણ પર મલમ લગાવ્યાં બાદ પણ જરૂર પડતી મમ્મીની હૂંફથી તરબરતી ફૂંક... બે અલગ-અલગ હથેળીઓ વચ્ચેની ભીનાશ કે પછી ચાર હોંઠોનો હૂંફાળો સંવાદ... મિત્રોની મહેફિલમાં ચાની પ્યાલીમાંથી ટપ-ટપ ટપકતી વરાળ કે પછી ખરડાયેલાં વિરહ બાદ મિલનનો હૂંફ-એ-દિદાર....!!

- જયદેવ પુરોહિત

#હૂંફ

Gujarati Blog by JAYDEV PUROHIT : 111486525

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now