શકિતશાળી Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

શકિતશાળી Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful શકિતશાળી quote can lift spirits and rekindle determination. શકિતશાળી Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

શકિતશાળી bites

વ્યક્તિ ની અંદર ચાલતા મહાદ્વંદ્વમાં
દુરવિચારના દાનવ ને પછાડતો
સદવિચારરૂપી યોદ્ધા પરમ શક્તિશાળી
#શકિતશાળી

પોતાને #શક્તિશાળી સમજતો હતો ને હવે
સતત સંઘર્ષ કરી રહ્યો છે માણસ

ક્યાંક કોરોના તો ક્યાંક છે તુફાન
નવી નવી આફતો સહી રહ્યો છે માણસ

ક્યાંક છે ઠંડી તો ક્યાંક ગરમી અપાર
ગ્લોબલ વૉર્મિંગ માં ફસાઇ રહ્યો છે માણસ

ન રાખ્યું ધ્યાન કુદરત નું એણે
એના કર્યા એજ ભોગવી રહ્યો છે માણસ

મંગળ પર વસવાટ નું વિચારતો તો
હવે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા મથી રહ્યો છે માણસ

હજુ સમય છે ચેતી જા હવે
પછી પસ્તાવા નો પણ સમય નહીં મળે તને ઓ માણસ

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#શકિતશાળી

દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ બનવા આપણે સાથે મળી કામ કરવું પડશે, બીજા દેશ પાસેથી કઈ લેવું નથી, બધું જાતે ઉત્પાદન કરશું. કોરોનાને પણ હરાવી દેસુ.

#શકિતશાળી

#શકિતશાળી
નારી તું નારાયણી, શક્તિરૂપેણી સર્વથા...
સમય કપરો આવે ક્યારેક...
પ્રજ્વલિત થાય શક્તિ તુજમાં...
બને છે તું માં શક્તિ, દુરચારીને નાથવા...
અપાર તારી શક્તિ પ્રસરે ક્યારેક...
પ્રેમરૂપી ઝરણું બની...

#શકિતશાળી
#કોરોના_વોરિયર #corona_worrior
-------------------------------------------------

માસ્ક

સફેદ ટુકડા માંથી હવે એને કલર ચડ્યા છે
નતનવીન ભાત ના રંગીન ચિતરકડા દોરાયા છે

સ્વાસ્થ્ય માટે પહેરવા એ ફરજીયાત બન્યા છે
બ્રાન્ડ વિનાના માસ્ક 'કોરોના વોરિયર' થયાં છે
.

"મારી મમ્મી એટલે...."

મારી મમ્મી એટલે
બે હાથ, બે પગ, બે આંખો અને
એક વિશાળ હૃદય 💝 વાળી એ વ્યક્તિ

કે જેની આગળ,

હજાર હાથ, હજાર પગ
અને હજાર આંખો વાળો સૌથી
#શક્તિશાળી ભગવાન પણ વામણો લાગે.


#શકિતશાળી

#શકિતશાળી હોવું જ પૂરતું નથી,
આંખો માં ખોફ હોવો જોઈએ.....
ડૉ. પ્રકૃતિ