મન Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

મન Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful મન quote can lift spirits and rekindle determination. મન Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

મન bites

હદય

તમોને હદયમાં બેસાડી અમો તો જાણે જીવી ગયા
થોડા નાજુક સંવાદની અમે બસ સ્મૃતિ બની ગયા

મોહેલા ચિત્રોના રંગો હૃદય માં આમતેમ છંટાઈ ગયા
તેને ભૂસવા જતા ખુદ અમે જ પીંછી માં પુરાઈ ગયા

લાગણીની ઠેસે અમો ફરીફરી છેતરાતાં જ ગયા
હદય ને મનની જુગલબંધીમાં ફરી અમો જ હારતા ગયા

તમોના આગમનની અતુરતામાં અમો ભાન ભૂલતા ગયા
ને પછી અંતે હૃદય ને ઢાંકી બસ વિસામો જ ખાતા ગયા


#હૃદય #મન #હૃદય_ની_વાતો #લાગણી

જિંદગી પણ એવી છે ને કે એક ને ખુશ કરવા જાય તો બીજા નિરાશ થઈ જાય છે. બધાનું મન રાખવાં જાય તો ખુદનું મન હતાશ થઈ જાય છે....
#આડુઅવળું
#મન
#જિંદગી

#મન ની ચંચળતા......