અપશુકન Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

અપશુકન Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful અપશુકન quote can lift spirits and rekindle determination. અપશુકન Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

અપશુકન bites

સૌની કોમેન્ટ નો અભિલાષી છું,
#અપશુકન નહિ થાય એ મારી ગેરંટી
લાઈક, તો ઢગલેબંધ મળે છે,
તો અભિપ્રાય ના પણ શુકન કરાવો.
રાહ જોવામાં મારી
આવી હાલત ના થઈ
જાય તે જોજો

#અપશુકન

ચાલતો રહું છું ચાલતો જ રહીશ,
રસ્તે આવતા પથ્થર ની સિડી બનાવતો રહીશ,
મંઝિલ મળે કે ના મળે
હર એક પળે આનંદ કરતો રહીશ,
શુકન અપશુકન ને ઠુકરાવ તો રહીશ,
ચાલતો રહ્યો છું ચાલતો જ રહીશ.

-Hiten Kotecha