sym Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

sym Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful sym quote can lift spirits and rekindle determination. sym Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

sym bites

છૂટ્યું છે ફકત શરીર તમારું,
સુરોનું સામ્રાજ્ય તમારું અકબંધ રહેશે.
જીવ્યા ઘણું ને જીવશો હજુ,
લોકોનાં હૃદયમાં આગવું સ્થાન છે તમારું.
#sym

ગંગાજળથી પણ પવિત્ર હોય છે અમુક સંબંધો,
નિભાવી શકો તો અમૃત જેવા હોય છે સંબંધો.
#sym

કરો પ્રીત તો પખી જેવી
થાય દૂર તો છોડે પ્રાણ..
પ્રીત ન કરશો માણસ જેવી
ના મળે તો એ લઈ લે પ્રાણ..
#sym

સિંહ કેરી ગર્જના
ને ખુમાર દેશની સેવાનો હતો..
સપૂત હતો એ ભારત દેશનો...
એતો દેશ માટે કુરબાન ભગત હતો..
#sym

સાથ આપવા સાથી બનું,
તારા સુખ, દુઃખમાં પડછાયો બનું.
મંજૂર નથી મને પ્રેમ તારો,
હું દોસ્તોમાં ખાસ તારી મિશાલ બનું.
#sym

ખીલેલાં હતા ફૂલો ને ખુશ્બુ બેસૂમાર હતી,
ભૂતકાળની યાદોમાં ખુશીઓ હજાર હતી.
થોડીક શિકાયત થોડીક રકજક મીઠી હતી,
મુલાકાત સમયની યાદો આજે આંખોથી વહી હતી.
અંધારી રાતે ચાંદ તારા ઓ સાથે મુલાકાત હતી,
મશહૂર થવાની વાતે બદનામી બેસૂમાર હતી.

પ્રેમની વાતો થોડી ને સિકાયતો બેસૂમાર હતી.
#sym

અંત વેળા એ આકર્ષણ કેવું થયું,
આંખો સામે આંખોનું ઘર્ષણ આં કેવું થયું..
#sym

બંધ આંખોમાં એક બાજી થઈ ગઈ,
આ જિંદગી જાણે મારી જુગાર થઈ ગઈ..
#sym

બનવા આતુર આઈનો ચહેરા સમો અંદર...
કેમ સમજાવવું મન ને ભીતર છે ખંજર..
#sym