The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
I Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful I quote can lift spirits and rekindle determination. I Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
#I am reading this book and will also read Part-2 Nagpaash after finishing this.....
#Book overview
મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે, એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470, આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે, જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026, સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે?
" અપ્રિલફૂલ "
#અપ્રિલફૂલ
#ખુશ
#હું
#Aprilfool
#happy
#i
#april #એપ્રિલ #fool #ફૂલ
" અનુભવ "
મને ક્યારેય ખરાબ અનુભવો થતાં નથી;
કાં'તો સારાં અનુભવો થાય છે, કાં'તો નવાં અનુભવો થાય છે.
- યોગેશ બી ઠક્કર 😊
#I #neverever have #bad #experiences
either #happen #Good experiences or happen #New experiences.
માતુભારતી પરીવારના ધણા મિત્રો એ મારા જન્મ દિવસ શુભેસ્વા પાઠવી છે... 💐🎂🥳🥳
એ બધાજ પરીવારના સભ્યો અને મિત્રો ને હું દિલથી આભાર વ્યક્ત કરુ છું
મારા જન્મદિવસનું એક રોચક તથ્ય...😇
જ્યારે હિન્દુસ્તાન દિવાળી નો તહેવાર અને નૂતન નવા વર્ષ નો જસ્ન મનાવી રહ્યું હતું ત્યારેજ મારા અસ્તિત્વ નું આગમન થયું હતું મારા જન્મ દિવસ ની birthdaydata ૧૧,૧૧ ની તારીખ છે મારો જન્મ ગુજરાતી વિક્રમ સંવત દિવાળી રાત્રે એક્ઝેટ 12 વાગે થયો નવા વર્ષ નું આગમન સાથે મારો જન્મ થયો હતો ...✍️
કુદરતે આપેલી પ્રભુ ને બે અમોલ રત્ન ભેટ
૧) શબ્દો ૨) મારી ચળકદાર આંખો ... God gift true of my life...🙂😇
જો પ્રભુ શબ્દોમાં જાન ફૂંકી દેતા હોય
તો એ દિલમાં લાગણીની કેવી હૂંફ હોય
#i #Lovemymom ...🎂💐💐
#I 'm bad in #English , but I
can tell you "I love you"💕,
#I 'm bad at #Geography , but I can
tell you that you live in my heart,
#i 'm bad in #history ,but
i can remember when i first saw you,💜
#i 'm bad in #chemistry ,but
i can tell whats the reaction when you smile,😋
#i 'm bad in #physics
i can tell d intensity of spark of mh eyes when dey see u☺
#i 'm bad in every #subject , but
i can pass all subjects if the #topic is "YOU"💛
✍ KP SHAYAR
Instagram
@parmish_ke_ankahi_baatein_
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.