પૂછ્યું જયારે એ પાગલે મને સમય, સંજોગો, સંયોગ ,અને મજબૂરી છે મારી હવે હું કયારેય તારી નથી થવાની ખબર તો છે તને #તેમ છતાં પણ પ્રેમ કરે છે તું #પણ પ્રેમ ક્યાં સુધી કરીશ? લયને એનો હાથ મારા "'વિશાલ'" દિલ પર ........ #મેં કહ્યું ''' આ ધબકશે ત્યાં સુધી""

Gujarati Shayri by VeeL Patel : 6820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now