........... મોજીલી સવાર.........

આજે તો સવારે રાજકોટ જવાનું હતું એટલે વહેલું ઉઠવા માટે રાતે જ નક્કી કરી નાખ્યું,સુતા પહેલા જ ફિક્સ કરી નાખ્યું કે કાલે સાડા છ વાગે ઉઠી જવાનું.પણ સવાર માં ઉઠવું બધા ને ગમતું હશે પણ એ લિસ્ટમાં આપણું નામ ના આવે,
ને સવાર પડ્યું ધીમો ધીમો ફેન લગભગ એક નમ્બર પર ફરતો હશે ને બ્લેન્કેટ અંદર થોડી ઠંડી લાગી રહી હતી ને એ ફેન ના લીધે જ બ્લેન્કેટ ની અંદર સુઈ રેવા ની મજા આવતી તી...પણ ઉઠવા નું તો પાક્કું હતું એટલે કોઈ વીચાર કર્યા વગર મન ને સમજાવી ફાઇનલ ઉઠી જ ગયો.

Gujarati Story by Jatinkpatel : 12669
Jatinkpatel 6 years ago

જાણે દુનિયા ને પાંખો ના આવી હોય તેમ બધા એક દિશા થી બીજી દિશા માં માણસો ભાગતા તા જાણે ખબર નઇ શુ છુટ્ટી જતું હશે ને એ પણ એક સાથે બધાનું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now