Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
#Repost
#શબ્દોને_sarname__
#shabdone_sarnaame__
#shabdone_sarname_
આપણા જીવનમાં આવતી કોઈ પણ વ્યક્તિ પછી એ જાણીતી હોય કે અજાણી એનું વર્તન કે એણે આપેલા અભિપ્રાયો ક્યાંક ને ક્યાંક આપણા દિલ અને દિમાગ પર કબજો લઈ લે છે અને આપણી જાણમાં કે જાણબહાર, ઈચ્છા કે અનિચ્છાએ એના આધારે વર્તવા પર મજબૂર કરે છે. જે કાયમ આપણા માટે કે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ હોય એવું નથી હોતું. માટે જ આપણી જોડે કોઈ એવો બનાવ બન્યો હોય તો એમાંથી બોધપાઠ લઈને આગળ વધવું જ આપણા માટે હિતાવહ હોય છે નહીં કે એ વ્યક્તિ કે બનાવને કાયમ આપણા મગજમાં રાખીને જીવવું.
Don't let random people dominate your mind..
©Shefali Shah