સમયનું જોર ચાલે છે અહીં,
જાતને તું સંભાળતાં શીખજે,

સમય રોજ વહેતો રહેશે,
સાથે તું પણ આગળ વધજે,

ઉભો ના રહે એ કદી અહીં,
સાથે તું પણ ચાલતો રહેજે,

છોડીને વધે રોજ આગળ તે,
થોભ્યા વગર તું આગળ ચાલજે,

સમયનું જોર ચાલે છે અહીં,
જાતને તું સંભાળતાં શીખજે..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111865198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now