જિંદગી ગુલાબ ના ફુલ જેવી છે
દૂરથી જોઈને તમને લાગશે મારી લાઈફ સારી છે
મને લાગશે તમારી લાઈફ સારી છે
પણ જ્યારે નજીક આવીને એમાં ઊંડા ઊતરીને જોશો
ત્યારે સમજાશે કે કાંટા તો બધાને લાગ્યા છે

Gujarati Motivational by Mitu Gojiya : 111858326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now