શું બદલી શકાય જીવનમાં

૧. પછી કરું
૨. આજે કરું
૩. સાંજે કરું

ઉપરના વિધાનને આ રીતે લખવું કે કહેવું

"હું આ કામ આ તારીખે આ સમયે કરીશ."

દા. ત: હું આજે બપોરે ૧૨ વાગે શાક લઈને આવીશ🙂

આવું કરવાથી અને કહેવાથી કામ, વિચાર અને સંવાદની સ્પષ્ટતા વધે અને બબાલ ટડે.

-Mahendra Sharma

Gujarati Motivational by Mahendra Sharma : 111855845

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now