જીંદગીના બે પૈડાં,
એક હું અને એક તમે,

હું ચાલું અને તમે ના ચાલો,
તો જીંદગી કેમ ચાલે,

હું ચાલું અને તમે સાથે ચાલો,
તો જીંદગી મસ્ત ચાલે,

તમે ચાલો અને હું ઉભો રહું,
તો જીંદગી કેમ ચાલે,

તમે ચાલો અને હું સાથે ચાલું,
તો જીંદગી રોજ મસ્ત ચાલે..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111847079

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now