એક વાર ચંબલના ડાકુઓએ
કવિઓને બોલાવીને કવિ
સંમેલન યોજ્યું…..
બધા કવિઓએ સરસ
કવિતાઓ રજુ કરી…..
ડાકુઓને બહુ મજા આવી…
ખુશ થઈને ડાકુઓએ સોનાના
દાગીના-ઘરેણા અને બહુ
બધા રુપિયા કવિઓને
આપ્યા
કવિઓએ ખુશ થતા થતા
વિદાય લીધી…..
આગળ જતાં એ જ ડાકુઓએ
કવિઓને લૂંટી લીધા…અને
કહ્યું : તમને ભેટ આપવી એ
અમારી ફરજ છે…..અને…..
લૂંટવું એ અમારો ધંધો છે…
😆😝😅😋😂😜🤣🤪.
ચૂંટણી ની તારીખ ડિસેમ્બર 1 & 5

Gujarati Thank You by mim Patel : 111846502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now