કિનારો તો મળશે ના થાઓ અધીરા,
વમળ માં ભલે હો સફરમાં ખસે જો.

સમય હો વિકટ નો, ધરી રાખ‌ ધીરજ,
તું મસ્તીમાં રહીને,જરા બસ હસે જો.

-Mohanbhai Parmar

Gujarati Quotes by મોહનભાઈ આનંદ : 111835202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now