કદી ના વિસરાય કર્ણ
જેવી મહાન હસ્તી
અધર્મને પડખે રહીને પણ
દુર્યોધન સાથે નિભાવી દોસ્તી...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111824488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now