વીતેલા વસંતની પાનખર છું હું
કરમાયેલા પુષ્પોની મહેંક છું હું
વહેતા વાયરાની લહેર છું હું
આજના અતીતની ઓળખ છું હું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111824311
shekhar kharadi Idriya 2 years ago

वाह क्या बात है बहुत खूब...

SUNIL ANJARIA 2 years ago

બને ત્યાં સુધી વસંત પ્રસરાવતા રહેવું.

Falguni Dost 2 years ago

wahh...✍🏻👌🏻👌🏻 દોસ્ત! જે પણ છું એના માટે ખાસ છું હું બસ એ અહેસાસે જ વિખરાયેલ છતાં સુગંધિત છું હું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now