ક્યારેક ડરતી તો ક્યારેક હસ્તી,
નાની નાની આંખોના સપનાઓનો સરવાળો કરો...
ત્યારબાદ તેમાં ઘણી બધી મસ્તી અને થોડીક નિરાશા ઉમેરતા બનતું સંવેદના ભર્યું મિશ્રણ......

- શિક્ષક તરીકે નો પહેલો - પહેલો અનુભવ !!!

-Dipti

Gujarati Blog by Dipti : 111823468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now