ઝરણું વહે શબ્દોનું ક્યાંક ઉછળતું ક્યાંક બનતું એ ધોધ.
બેફિકર થઈ ખળ ખળ વહેતું રહેતું કરવા જાણે કોઈ ખોજ.

ક્યાંક દિલાસો ક્યાંક આપી પ્રેમ ખુદને સમજાવવાની ટેક.
કોઈકને ક્યાંક વાગતું ભીંજવીને પણ દઝાડવાની રેસ.

અર્થ શબ્દનો મોંઘો ઘણો જેને સમજાય એને લાગણીનો લેપ.
આંખ આડા કાન કરતાને શું કહેવું "દિલ"ની અનોખી ખેપ.
દક્ષેશ ઇનામદાર.."દિલ"...

Gujarati Blog by Dakshesh Inamdar : 111820409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now