ख़ुशियाँ ही ख़ुशियाँ हों दामन में जिसके
क्यूँ ना ख़ुशी से वो दीवाना हो जाए?

માતૃભારતી પ્લેટફોર્મ પર વર્ષ ૨૦૨૧ માં સૌથી ડાઉનલોડ ધરાવતા સો ગુજરાતી ભાષાના લેખકોની સૂચીમાં ૧૩ મું સ્થાન..

આ અનન્ય ઉપલબ્ધી માટે સૌ પ્રથમ સદૈવ નત્ત મસ્તક આભારી રહીશ.. મારી મમ્મીનો...
મારી જીવંતતા અને સર્જકતા મમ્મીના અવિરત આશીર્વાદ વિના અકલ્પનીય છે.

ફક્ત લખવું નહીં..પણ
વાંચવા લાયક અને દીર્ઘ કાલીન યાદગાર લખી શક્યો તે વાતનો આનંદ છે.

ફરી એકવાર દેશ વિદેશના સેંકડો વાચકમિત્રો,સ્નેહીઓ, શુભેચ્છકો,
પરિવારજનો.... અને ખાસ કરીને મારી બન્ને દીકરીઓ નેહા અને ખુશ્બુએ મને આપેલા છાના છપના સહકારનુ મારી આજની આ ઓળખ માટે ખૂબ મોટુ યોગદાન છે.

વંદન સાથે સૌનો નત્ત મસ્તક આભાર....

વિજય રાવલ
૧૫\૦૭\૨૦૨૨

Gujarati Thank You by Vijay Raval : 111819092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now