*કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા :*
*હું શબ્દ ને તું અર્થ,*
*તારા વગર હું વ્યર્થ !*
*અડધી ચા, આખી વાતો,*
*શમી સાંજ , થમેલી યાદો ,*
*ક્યાંક તું, ક્યાંક હું,*
*મળ્યું શું? ગુમાવ્યું શું?*
*સવાલ ઘણા...*

🙏jai jinendra 🙏 * એક : મિત્ર*

Gujarati Blog by Minal Gosalia Shah : 111816565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now