'બુંદ'
શી એક બુંદ વરસી,
ને એક ધ્રાસકો પડ્યો.
પછી મનનો વંટોળ
યાદો ની બજારે ચડ્યો.
આંખ નો વરસાદ ને હૈયાનો ગગડાટ
ચમકારો અંધારી રાતે નડ્યો.
ઉકળાટ મટશે, ઠંડક થશે,
મનનો ઉનાળો ચારે બાજુ લડ્યો.
ઉઘાડા પગે દોડતું હૈયું,
ને ફોડલો પછી છાતી માં પડ્યો.
@રોહિત જોશી

Gujarati Poem by Joshi Rohit : 111813700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now