વાંચનાર ને શબ્દો તકલીફ આપે,
તો વિચારો લખનારની વેદના કેટલીક હશે??


#..….........?

Gujarati Good Night by Hetal : 111812047
બદનામ રાજા 2 years ago

ઈ તો જેને ‌ગુમડુ થયુ હોય એને જ ખબર હોય કે દર્દ કેટલું છે બાકી આપડે તો ખાલી વાતો કરી શકીએ...

Dipak 2 years ago

Ek umar lag jaati hai ahesaso ko alfaaz dene me_ Waise koi waah waah sunne ko dard nahi likhta____kuch to huaa hoga

Hetal 2 years ago

તમે તમારી રીતે લખો પણ ક્યાં ક તો એ વાત બની હશે

Gadhadara Jayu 2 years ago

હર એક વ્યક્તિ મજાક કરવામાં મહાન છે.

Ash 2 years ago

અમે તો ખાલી અંદાજો લગાવી સકી બાકી લખનાર ને સાચી ખબર હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now