દરેકને પ્રેમ હોય છે એ ખાલી વહેમ હોય છે....
બાકી તો બધા તો all time set હોય છે...
ચાંદ તારા તોડી લાવું તારા માટે....
એવા મોટા મોટા તો prank હોય છે...
જાન હાજર હોય છે ગમેત્યારે...
ખાલી સમયના જ બધી game હોય છે...
લગ્ન પહેલા વચનો નો ઢેર હોય છે...
પછી તો જવાબદારીની war હોય છે...
સપનાઓના મહેલ તો હોય ખૂબ મોટા...
પછી ડગલે અને પગલે adjust હોય છે...
ફૂલો અને મોંઘી મોંઘી ગિફ્ટ હોય છે...
પછી હાથમાં સામાનનું list હોય છે...
સમજદારી અને સ્નેહ થી વિતાવે જીવન તો મોજે મોજ...
બાકી હવે તો અહી પણ સિરિયલ ની જેમ break હોય છે .....

-Tru...

Gujarati Poem by Tru... : 111805681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now