આમતો હું નાનું પાણી ભરેલું ઝાબોળું છું,
પણ ઈચ્છા છે ધસમસતો પ્રવાહ બનવાની.

કંઈ નઈ પુછે તો એમજ સાથે છું હું ધબકાર,
પૂછીશ તો ઈચ્છા છે તને ફક્ત મારી કરવાની.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111805642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now