સવાર હોય કે સાંજ
ચાની તલપ થઈ જાય

કોઈ ચાહે છે મહોબ્બત
ચાની તો તું હ્રદય થઈ જાય

દિવાના ઘણા અજીબ
ચાની દિવાનગી થઈ જાય

જો યાદ આવે ચાની તો
'ક્રિષ્વી' પાગલ થઈ જાય

-ક્રિષ્વી

Gujarati Poem by Krishvi : 111803987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now