હું સાથ હમેશા નીભાવિશ,
બસ તું હાથ પકડી રાખજે,

સમય સંગ વિતાવશું આપણે,
બસ તું સાંજ રોકી રાખજે,

હસતા રમતા લડતા રોતા
જીવન અમૃત બનાવશું,
બસ તું શ્વાસ રોકી રાખજે,

આવે ભલે હજારો વમળો,
બસ તું સંબંધની સુવાસ રોકી રાખજે,

તારી છું ને તારી જ રહીશ,
બસ તું વિશ્ર્વાસ રોકી રાખજે.
B+ve

Gujarati Blog by Krishna : 111801334

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now