દરેક ની આંખો માં છું હું..
બસ રીત અલગ છે..
કોઈક ની આંખ માં ખુશીની રીતે..
કોઈક ની આંખ માં આંસુની રીતે...
કોઈક ની આંખ માં કણાની રીતે..

-हर्निल_हरि

Gujarati Good Night by Harsh Bhatt : 111798301

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now