જીવન એક કળા છે જેણે એવું જાણ્યું હશે
ખરેખર જીવન એણે જ જીવી જાણ્યું હશે

છત પર બેસી કાગ એમ જ નથી બોલતો
એણે પણ થોડું ભવિષ્ય જોઈ જાણ્યું હશે


- કૈફી માણસ

Gujarati Shayri by Nikhil Chauhan : 111797085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now