બની શકે લઉ લેખિની ને શૂન્યતા વહે
શબ્દો સ્ફૂરે નહીં ને ખાલીપો નીકળે
વિષયો ઘણાં ભમતાં રહે આસપાસ પણ
શું લખું કે એનો રાજીપો નીકળે !?

- મૃગતૃષ્ણા
🌼🌼🌼

-મૃગતૃષ્ણા mrigtrushna"

Gujarati Poem by મૃગતૃષ્ણા mrigtrushna

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now