ગુલાબ ની કળી હજી ખીલી જ હતી કે જેને જનમ આપ્યો તે તો કૃષ્ણ ના ચરણ મા પડ્યા છે. કળી ને +કૃષ્ણ સાથે વાત થઈ. કળી કહે અર્જુને તમને પુછયા એટલા બધા જવાબ
મલ્યા કુન્તિ પુત્ર ને.

મારો ઍક પ્રસ્ન, તમે, વિશ્વ જગત્ધારી જવાબદારી નવ લિધી.. મે પૂછ્યું કે આ ગુલાબનું ફૂલ
તમારા ચરણમાં
શોભિત લાગે કે નાની,ઍક કુમળી !કળી પાસે જેની જનેતા છે.

શું આ માનવ
ની ઔળખ.


Dattaniઉષા

-Usha Dattani

Gujarati Thought by Usha Dattani : 111784308
Ranjan Samani 2 years ago

Beautiful. Krishna says these are Karmas that I too went through. I remained detached from Radha🥲🥲. Arjun knew the score too. He was playing his part as Karmayogi. Well expressed deep emotions. 👏🏼👏🏼👏🏼

Ranjan Samani 2 years ago

Very deep meaning.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now