દેશભક્તિની તો શું વાત કરું હું,
વીરજવનોની તો શું વાત કરું હું,

પરિવારથી દૂર, જોખમ ખેડી કરે રક્ષણ,
તેમના બલિદાનની તો શું વાત કરું હું,

ના ઝૂકશે ના ઝૂકવા દેશે મારા દેશને,
તેમના સાહસકથાની તો શું વાત કરું હું,

દુશ્મનો પર કરતા વાર,છે એ મારા દેશની શાન,
આ મારા ધરતીના શાનની તો શું વાત કરું હું....



#Alwyas smile 😊❤️
✍️ Meera soneji

#Deshbhakti

Gujarati Poem by Meera Soneji : 111779464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now