પામી ગુલામીથી મુક્તિ
કરીને સાચી દેશભક્તિ

અનેક દેશભક્તોની વૃત્તિ
લાવી આઝાદીની આવૃત્તિ

સ્થપાય દેશમાં સુખ શાંતિ
દિલમાં રહે બસ એ સ્તુતિ

દેશની થતી જ રહે પ્રગતિ
ચોમેર ફેલાય દેશની ઉન્નતિ

મનમાં દેશસેવાની રહે મતિ
એ જ છે સાચી દેશભક્તિ



#Deshbhakti

Gujarati Poem by Parul : 111779293
shekhar kharadi Idriya 2 years ago

अति सुन्दर प्रस्तुति

Ghanshyam Patel 2 years ago

Jay Hind 🇮🇳🇮🇳🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now