"હાલ થોડું"

હાલ થોડું Hi Hi કરી લઇએ,
છે!આખરી પલ આ જિંદગીનો,
તેને બાય બાય કરી લઇએ.

પછી મળે કે ના મળે,કોઈ પલ સાથે જીવવાનો,
છે!આખરી આ પલ,એવું માની ને ચાલ સાથે જીવી લઇએ.
હાલ થોડું Hi Hi કરી લઈએ.

મળી છે!મોહબત બરકતથી, એને પામી લઇએ,
જિંદગી છે!ઉધારીની,એની ચુકવણી કરી લઈએ.
હાલ થોડું Hi Hi કરી લઈએ.

એક એક એહસાસ'ને,આપણે प्रेम ના તાતણે વિટી લઈએ,
છે!વિટેલો તાતણો प्रेम નો
'તેને,એક મેકના સંગાથ થી બાંધી લઇએ,
હાલ થોડું Hi Hi કરી લઈએ.

એકરારથી ભર્યા प्रेम ને,
હેત ના વરસાદથી"સ્વયમભુ"ભીંજવી લઈએ,
હાલ થોડું Hi Hi કરી લઈએ,
💞-અશ્વિન રાઠોડ -સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111779055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now