કોઈ મન થી કરે, એવા વહાલ ને શોધુ છું...
કોઈ હકથી પુછે , એવા સવાલ ને શોધુ છું..
હેતું વિના બંધાયેલાં સંબંધોનો સેતુ,
હંમેશાં મજબુત જ હોય છે !!

Gujarati Good Night by ANAND SAMANI : 111779048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now