#શબદરંગ

તને પામવાની ઇચ્છાથી આઝાદ થઇ ગઈ છું,
તારા પ્રેમના બંધનથી આઝાદ થઇ ગઈ છું.

ડરતી નથી હવે કિનારા પરના ખારથી,
તારા શબ્દોના ખારથી આઝાદ થઇ ગઈ છું.

#Azadi

-Dr Hina Darji

Gujarati Quotes by Dr Hina Darji : 111778962
shekhar kharadi Idriya 2 years ago

वाह क्या बात है

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now