આમતેમ ગોથાં ખાતી ઓ નટખટ પતંગ....
તારા થી મળે છે સંદેશ કે ભલે સામા પવને લહેરાતી ફરફરાતી પણ
સ્થિરતા તો લાવવી જ પડશે ત્યારે જ યોગ્ય ઉંચાઈ એ પહોંચીશ

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111777910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now