ઉત્તરાયણને બનાવશો ના જંગ,
હેત - પ્રેમથી ચગાવજો પતંગ!
ઉત્તરાયણમાં આનંદને માણજો,
દોસ્તીનો સૌ સાથે રંગ રાખજો!
#પતંગ

Gujarati Shayri by Rakesh Thakkar : 111777547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now