લલ્લુ:" કોઇ છોકરો કે છોકરી પરિણિત છે એ જાણવાની સૌથી સરળ રીત કઇ છે?"🤔
મન્નુ:"છોકરીના ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો સમજી જવાનું કે તે પરણેલી છે. અને છોકરાનું મોં લટકેલું હોય તો સમજવાનું કે એના લગ્ન થઇ ગયા છે.😜😝😋

Gujarati Jokes by Rakesh Thakkar : 111776197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now