Rajkotiya Dhaval 2 years ago

હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.. * જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે... 🌹મહાદેવ હર 🌹

man patel 2 years ago

વાહ બહુ સરસ વાત કહી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now