" એક કાળચક્ર છે મારા ઘરમાં,
જેને મે ઘડિયાળ નામ આપ્યું છે,

પોતે તો ત્યાંનું ત્યાં જ રહે છે,
પણ મને દોડાવતું રહે છે ...#MR "

Gujarati Quotes by Maulik Rathod : 111768393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now