"હું છું ને તારી સાથે "
બસ તારો આ એક જવાબ...
મારી ચોતરફ ગૂંજ્યા કરે છે...
જાણે તું હજુ પણ સાથે જ છે.... Bindu Anurag
એવું મન અનુભવ્યા કરે છે....
અને ખરેખર ઘણી વખત
જાણે એ અહેસાસ થાય છે કે તું મારી સાથે જ છે...

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111768306

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now