સૌથી પહેલાં તો" સાદું જીવન , ઉચ્ચ વિચાર " થોડું મોડીફાઈ કરી ને કહીએ તો " સાદું જીવન હકારાત્મક ( પોઝિટિવ) વિચાર " બસ રોગપ્રતિકારક શકિત વધારવા માટે નો બેઝિક એન્ડ બેસ્ટ મંત્ર
જંક ફૂડ ને avoid કરી તેના સ્થાને ઘરનું હેલ્ધી ખાન પાન, લિક્વિડ વધારે પ્રમાણમાં લેવું જેથી શરીર માંથી toxic નીકળી જાય. અત્યારે શિયાળો છે તો કેટલા બધા શાકભાજી ઉપલબ્ધ છે જે nutrition થી ભરપૂર હોય છે.
આપણી આસપાસ રહેલ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ જેમ કે મરી મસાલા, તેજાના હળદર, તુલસી વગેરે નો રૂટીન લાઈફ માં સમાવેશ કરવો જોઈએ. પણ આપણે ભારતીયો નું નેચર એવું છે કે પરદેશ વાળા આપણી દેશી વસ્તુઓ ની પેટન્ટ કરાવી તેના ગુણગાન કરે ત્યારે સમજાય કે સાલુ આપણી જ વસ્તુ ને આપણે જ તેના ફાયદા થી અજાણ.....
Because I am dietitian હું એટલું જ સજેસ્ટ કરીશ કે આપણી હેલ્થ આપણા હાથમાં છે. કસરત અને યોગ જીવન નો ભાગ બની જાય અને પૂરતી ઉંઘ કારણ કે એ પણ ઈમ્યુનિટી વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Gujarati Blog by Dt. Alka Thakkar : 111767873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now