જીવન માં ખુશ થવું સરળ છે.....નાના બાળક ને જોઈ ને ખુશી થાય છે....આકાશ માં ઉડતા પ્લેન ને જોઈને ખુશી થાય છે.....ચોકલેટ ને જોઈ ને ખુશી થાય છે.....ઘણી વાર તો નીચે પડી ગયા પાછી પણ ખુશ થવાય છે....સાચે ખુશ થવું આટલું સરળ છે.

-Hemangi Sanjaybhai

Gujarati Good Night by Hemangi : 111764903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now