https://www.instagram.com/p/CVp6NmXMRNO/


શબ્દોની વાત કરવાની હતી જે મોંએ
પણ ન બોલવામાં નવ ગુણ માની
બોલે બોર ન વેચાયા

લાયકાત ને તાકાત હતી ઘણી
પણ શબ્દ સમયે બોલ ‌ન પડ્યા
પછી ભલે ઘણું ધબકારા અનુભવાયા
પણ હદય ન સમજાયા....

રવિ લખતરીયા

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111760519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now