હું જે ઠેકાણે શોધું છું
ત્યાં તુ નથી.તો ક્યાં છે પ્રિયા ?
વરસો પહેલાં હું આવ્યો છું,
ધન દોલત લઇ ને તારે માટે !
તુ ક્યાં છે?
હું શોધું છું તને.
તુ કહેતી'તી કે ખૂબ કમાઈ આવ
પછી જ તારી સાથે કાયમ હું આવીશ.
": કોઈએ એને કીધું તારી વાટ જોઈ જોઈ,વખ ઘોળી લીધું!"
- वात्त्सल्य

Gujarati Poem by वात्सल्य : 111758886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now